• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | અંબાજીઆઠ નંબર ઠાકોર ભુવનની બાજુમાં રહેતા નગીનભાઇ ભાઇલાલ

પાલનપુર | અંબાજીઆઠ નંબર ઠાકોર ભુવનની બાજુમાં રહેતા નગીનભાઇ ભાઇલાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | અંબાજીઆઠ નંબર ઠાકોર ભુવનની બાજુમાં રહેતા નગીનભાઇ ભાઇલાલ ભાઇ ઓડ પડોશમાં રહેતા કનુભાઇ ભેમાજી ઠાકોરને ઉછીના નાણા આપ્યા હતા. જેથી શનિવારે નગીનભાઇએ નાણાંની ઉઘરાણી કરતાં કનુભાઇ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી તીક્ષ્ણ હથિયાર માથાના ભાગે અને હાથની આંગળીઓ ઉપર મારી ઇજાઓ પહોંચાડી હતી.જેથી નગીનભાઇ ઓડએ અંબાજી પોલીસ મથકમાં કનુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...