તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ભાભર | સૂઇગામતાલુકાની કુંભારખા પ્રાથમિક શાળામાં વર્ષથી શિક્ષક તરીકે ફરજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાભર | સૂઇગામતાલુકાની કુંભારખા પ્રાથમિક શાળામાં વર્ષથી શિક્ષક તરીકે ફરજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાભર | સૂઇગામતાલુકાની કુંભારખા પ્રાથમિક શાળામાં વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતાં વખતાભાઇ રામસીંગભાઇ પટેલનું એક માસ અગાઉ ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇ સમગ્ર શિક્ષક આલમમાં ઘેરા શોકની લાગણી વર્તાઇ હતી. ત્યારે મૃતક શિક્ષકના પરિવારને જિલ્લા શિક્ષણ શરાફી મંડળી, પાલનપુર તરફથી રવિવારે રૂ. 70,000 નો ચેક અર્પણ કરાયો હતો. તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો