તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક સમસ્યા હળવી બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાફિક સમસ્યા હળવી બનશે

ફુટઓવરબ્રીજ બનાવવામાં આવે તો લોકોને રસ્તો ઓળંગવામાં મુશ્કેલીઓ નહી પડે તેમજ ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. >ખાલીદભાઇ ગાયકવાડ(પાલનપુર)

બ્રીજબને તો ચાલવામાં ખુબજ રાહત થશે

દિવસે-દિવસેવાહનો વધતા જાય છે. રસ્તો પાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. જો ચાલવા માટે પુલ બનાવવામાં આવે તો લોકોને રાહત થશે. >નથુજી ભેમાજીઠાકોર(સલેમપુરા)

સમયનોપણ બચાવ થશે

લોકોરેશનકાર્ડ, ચૂટંણીકાર્ડ જેવા કામો માટે અહીયા આવે છે. જ્યા રસ્તો ઓળંગતી વખતે ટ્રાફિકના કારણે ઘણી ‌વખત ઉભા રહેવુ પડતું હોવાથી દસ-પંદર મિનીટ સુધી રાહ જોવી પડે છે. જો ફુટ ઓવરબ્રીજ બને તો લોકોનો સમય બચી શકે છે. > દરીયાવખાનસિપાઇ(પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો