તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં ફૂટ ઓવરબ્રીજ બનાવવા લોકોનો પણ સૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરખાતે જોરાવર પેલેસના પરિસરમાં જિલ્લાની મુખ્ય કચેરીઓ કાર્યરત છે. જ્યાં દિવસભર સમગ્ર જિલ્લામાંથી કામ અર્થે મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે. પરિણામે મુખ્યગેટની બહાર કોઝી વિસ્તારમાં માર્ગ ઓળંગતી વખતે પ્રજાજનોને સતત અકસ્માત થવાની ભીતિ રહે છે. તેમજ અવાર-નવાર ટ્રાફિક જામ થતો હોય છે. ત્યારે રસ્તા ઉપર ફુટ ઓવર બ્રીજ બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં સોમવારે પ્રજાજનોએ પણ પોતાનો સુર પુરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો