તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • દીકરીના લગ્નમાં પેરોલ ઉપર આવેલો હત્યાનો આરોપી ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરીના લગ્નમાં પેરોલ ઉપર આવેલો હત્યાનો આરોપી ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંતીવાડાનાડાંગીયા ગામે વર્ષ 1989-90માં ભરતભાઈ વિઠ્ઠલભાઇ બારોટની હત્યા કરવામાં આવી હતી. જે ગૂનો ગઢ પોલીસ મથકમા નોંધાયો હતો. જેમાં પાલનપુરની સેસન્સ કોર્ટે કુલ ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જે પૈકી વડગામના અંધારિયાના ખેમસિંગ હાલસિંગ ડાભી જુલાઇ 2016માં તેમની દીકરીના લગ્નમાં દસ દિવસની પેરોલ રજા ઉપર આવ્યો હતો. જે છેલ્લા આઠ માસથી નાસતો ફરતો હતો.

એલસીબીના પીઆઇ જે.એચ.સિંઘવે સ્ટાફના બળવંતસિંહ, ગણપતલાલ, ખુમાનસિહ, દિગ્વિ જયસિંહ, રમેશસિંહ સાથે બાતમીના આધારે સોમવારે અંધારિયા ગામેથી ખેમસિંગ ડાભીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો