તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરમાં ટ્રાફિકને અડચણ 12 લારીના વેપારીઓ સામે પોલીસ કાર્યવાહી કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં ટ્રાફિકને અડચણ 12 લારીના વેપારીઓ સામે પોલીસ કાર્યવાહી કરાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાંસોમવારે પૂર્વ પોલીસ અને સીટી ટ્રાફિક દ્વારf ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં ટ્રાફિકને અડચણરૂપ બાર લારીઓ કબજે કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઇ ડી.યુ.બારડ અને સીટી ટ્રાફિક પીએસઆઇ કે.કે.ઓડેદરા દ્વારા સ્ટાફ સાથે સિમલા ગેટ,સંજય ચોક,સીટીલાઇટ,ગુરૂનાનક ચોક, કિર્તિસ્થભ,ગઠામણ દરવાજા,દિલ્હીગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં ટ્રાફિકને અડચણ રૂપ બાર લારીઓ કબઝે કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.આ અંગે ગીરીશભાઇએ જણાવ્યું હતુ કે ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ વાહન પાર્ક કરનારા વાહનોને લોક મારવાની કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો