તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાંથી ચોરીના બે બાઇક સાથે ચોર ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાઇક ચોરીના વધુ ગૂના ઉકેલવાની શક્યતા

એલસીબીનીટીમે રવિવારે પેટ્રોલીંગ દરમિયાન એક શકમંદ શખસને ઝડપી લીધો હતો. જેની પુછતાછ કરતાં ચોરીના બે બાઇકો મળી આવ્યા હતા.

એલસીબી પીઆઇ જે.એચ.સિંઘવ ટીમ સાથે રવિવારે પાલનપુરમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાઇક પાર્કિંગના સ્થળેથી નાસવા જતાં એક શખસને ઝડપી લીધો હતો. જેની પુછતાછમાં નામ હરેશકુમાર પિતામ્બરદાસ ઠક્કર કહ્યું હતું. જે અગાઉ ત્રણ વર્ષ પહેલા બાઇક ચોરીમાં ઝડપાયો હોઇ વધુ પુછતાછ કરતાં તેની પાસેથી રૂ. 45000 ના ચોરીના બે બાઇક હોવાનુ કબુલ્યું હતું. જે બાઇક વાસડાના હરેશ માળી પાસેથી કબજે લેવામાં આવ્યા હતા.

અગાઉનવ ચોરીમાં ઝડપાયો હતો

હરેશઠક્કર અગાઉ ડીસાના તેના મિત્ર નિકુલ બાબુલાલ ઠક્કરના સંપર્કમાં આવ્યા બાદ ચોરીના રવાડે ચઢી ગયો હતો. જે વર્ષે 2013 માં સાત બાઇક અને વર્ષ 2014માં બે બાઇક ચોરીના ગૂનામાં ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો