તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • બેવડી ઋુતુ: વહેલી સવારે ઠંડી બપોરે ગરમીથી લોકો અકળાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેવડી ઋુતુ: વહેલી સવારે ઠંડી બપોરે ગરમીથી લોકો અકળાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર| જિલ્લામાંહોળી-ધૂળેટીના પર્વ પછી સામાન્ય રીતે ઉનાળાનો પ્રારંભ થઇ જતો હોય છે.જોકે, વર્ષે વાતાવરણમાં વારંવાર પલટો આવતાં આકાશમાં વાદળો છવાવા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પણ પડ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક અનુભવાતી હતી. જોકે, હવે છેલ્લા બે દિવસથી ઉનાળાની ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યા વહેલી સવારે ફુલગુલાબી ઠંડી બાદ દસ વાગે ગરમી પડવાનું શરૂ થઇ જાય છે. બપોરે ઉની લૂથી શરીર સેકાતુ હોય તેવો અહેસાસ થતો હોય છે. અંગે ડીસા હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહત્તમ તાપમાનમાં ધીમેધીમે વધારો થવાની શક્યતાઓ હોવાથી આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો