તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલણ કેન્દ્ર આચાર્યની માનવતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલણ કેન્દ્ર આચાર્યની માનવતા

પાલનપુરતાલુકાના માલણ ખાતે શેઠ શ્રી ટી.પી.હાઇસ્કુલમાં એચએસસી પરીક્ષા કેન્દ્ર નં.123 ફાળવવામાં આવ્યું છે. જ્યાં સોમવારે ગણિતાના પ્રશ્નપત્રમાં વાસણ(ધા) ગામનો એક પરીક્ષાર્થી ઘરે રિસીપ્ટ ભૂલી જતાં ગભરાઇ ગયો હતો. જોકે, હાઇસ્કુલના આચાર્ય આર.એમ.મેવાડાએ તેને પરીક્ષારૂમમાં પ્રવેશ આપી માનવતાના દર્શન કરાવ્યા હતા. બાદમાં ફોન કરતાં તેના વાલી રિસીપ્ટ લઇને આવ્યા હતા. આચાર્યએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓ નિર્ભય અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો