તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર| પાલનપુરમાંગુરૂનાનક ચોક ખાતે શ્રી રામસેવા સમિતી, શિવસેના, મહાકાલ સેના,

પાલનપુર| પાલનપુરમાંગુરૂનાનક ચોક ખાતે શ્રી રામસેવા સમિતી, શિવસેના, મહાકાલ સેના,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરમાંગુરૂનાનક ચોક ખાતે શ્રી રામસેવા સમિતી, શિવસેના, મહાકાલ સેના, ઠાકોર સેના, ગોપાલ સેના, રબારી યુવક મંડળ, રાષ્ટ્રવાદી યુવાવાહીની ગૌ રક્ષા કમાન્ડો ફોર્સના સંયુક્ત ઉપક્રમે ચાયના ચીજવસ્તુનોં વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજ,કાન્તીભાઇ પુરોહીત,શિવસેના જિલ્લા પ્રમુખ કમલેશભાઇ મહેતા સહિત સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. તસવીર-અંકિતવ્યાસ

પાલનપુરમાં વિવિધ સંગઠનો દ્વારા ચાયના વસ્તુનો વિરોધ

અન્ય સમાચારો પણ છે...