તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ઉ.ગુ.માં 14 મીથી એક સપ્તાહ સુધી મુશળધાર વરસાદ રહેશેે

ઉ.ગુ.માં 14 મીથી એક સપ્તાહ સુધી મુશળધાર વરસાદ રહેશેે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાંબનેલા અપરએર સાયક્લોન સરક્યુલેશનને લઇ આગામી 14 જુલાઇથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. સિસ્ટમ એક સપ્તાહ સુધી રહેવાના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ રહેશે.

ચોમાસાનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો હોય તેમ રાજસ્થાનથી દક્ષિણ ભારતના પટ્ટામાં હાલમાં 2 અપરએર સાયક્લોન સરક્યુલેશન બન્યાં છે. એમાંય રાજસ્થાનમાં થયેલી સિસ્ટમની અસર સમગ્ર રાજ્ય સાથે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પણ રહેશે. આગામી 14 જુલાઇથી એક સપ્તાહ સુધી સાર્વત્રિક મુશળધાર વરસાદ રહેશે. સપ્તાહ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30 ટકાથી વધુ વરસાદ વરસી શકે છે તેવું ડીસા હવામાન વિભાગના મહેન્દ્રભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...