તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |ચિત્રાસણી ખાતે શુક્રવારે પ્રાંત અધિકારી જે.બી. દેસાઇના અધ્યક્ષસ્થાને સેવા

પાલનપુર |ચિત્રાસણી ખાતે શુક્રવારે પ્રાંત અધિકારી જે.બી. દેસાઇના અધ્યક્ષસ્થાને સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |ચિત્રાસણી ખાતે શુક્રવારે પ્રાંત અધિકારી જે.બી. દેસાઇના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિત્રાસણી, કોટડા(ચા),હેબતપુરા,પીરોજપુરા,જશપુરીયા,મલાણા,રાણપુર (પ), પખાણવા, રામપુરા (ક),આંતરોલી,પારપડા,લુણવા, મોરીયા,દેલવાડા,સાંગ્રા,વરસવાડીયા,ખેમાણા,સુરજપુરા અને કરજોડા ગામના લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા.કાર્યક્રમમાં લોકોને આવક, જાતિના દાખલા, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્ર ઉપરાંત 5500 લાભાર્થીઓને રેશનકાર્ડ, આધારકાર્ડ,મા અમૃતમ,મા વાત્સલ્ય કાર્ડની અરજીઓ સ્વીકારીને સ્થળ પર કાર્ડ અપાયા હતા. પ્રસંગે પદાધિકારીઓ, મામલતદાર, બાબુભાઇ દરજી, આરોગ્ય અધિકારી સહિત અલગ-અલગ વિભાગમાંથી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.12 તસવીર-ભાસ્કર

ચિત્રાસણીમાં સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ અપાયો

અન્ય સમાચારો પણ છે...