તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • નોટબંધીને લઇને જિલ્લામાં કોંગ્રેસે ઠેરઠેર દેખાવો કર્યા હતા.જેમાં યુવા કોંગ્રેસના

નોટબંધીને લઇને જિલ્લામાં કોંગ્રેસે ઠેરઠેર દેખાવો કર્યા હતા.જેમાં યુવા કોંગ્રેસના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીને લઇને જિલ્લામાં કોંગ્રેસે ઠેરઠેર દેખાવો કર્યા હતા.જેમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ શનિવારે બપોરે પાલનપુરના એરોમા સર્કલ પાસે રસ્તા ઉપર બેસી જઇને ચક્કાજામ કર્યો હતો. માત્ર ગણ્યા-ગાંઠ્યા આઠેક યુવા કોંગ્રેસના કાર્યકરોનું ચક્કજામ પ્રદર્શન હાસ્યાસ્પદ બન્યું હતું. જો કે, રસ્તા ઉપર બેઠેલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી બહાર હડસેલ્યા હતા.ડીસા અને થરામાં કાર્યકરો દ્વારા દેખાવો અને ચક્કાજામ કરાયું. વધુફોટા અને અહેવાલ માટે જુઓ પાના નં-8 તસ્વીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...