તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં સ્ટેટબેંકના એટીએમ ચાલુ અન્ય બેંકોના બંધ, હાડમારી વધતાં લોકોની હાલત કફોડી બની

પાલનપુરમાં સ્ટેટબેંકના એટીએમ ચાલુ અન્ય બેંકોના બંધ, હાડમારી વધતાં લોકોની હાલત કફોડી બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર ખાતે કોઝી વિસ્તારમાં આવેલું એચડીએફસીનું એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યું હતુ.તસવીર- ભાસ્કર

મહાજન હોસ્પિટલની સામે આવેલું બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ છેલ્લા 20 દિવસથી બંધ હાલતમાં છે.આથી લોકોમાં રોષ ફેલાયો છે.તસવીર-ભાસ્કર

સમય સાંજે 3.૦૦ કલાક : દિલ્હીગેટવિસ્તારમાં આવેલું સ્ટેટબેંકનું એટીએમ દિવસભર ખુલ્લુ રહ્યું હતુ. લોકોની ખાસ ભીડ જોવા મળી હતી. 2000 ઉપરાંત 100ની નોટ પણ નીકળતી હોવાથી લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...