• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • આંગણવાડી તેડાગર બહેનોએ કાયમી કરવા સહિતની માંગને લઇ ધરણાં કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

આંગણવાડી-તેડાગર બહેનોએ કાયમી કરવા સહિતની માંગને લઇ ધરણાં કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : જિલ્લામાં આંગણવાડી અને તેડાગર મહિલાઓએ કાયમી કરવા અને લઘુતમ વેતન 18000 આપવું, તેડાગરને વર્ગ3/4 મા કામદારો ગણવા, સુપર વઇઝરની ભરતીમાં વય મર્યાદા દુર કરી સિનીયોરીટીને પ્રાયોરિટી આપવી, તેડાગરને પણ નોમીનેશનમાં પ્રાયોરિટી આપી વય મર્યાદા દુર કરવા, આઈ. સી. ડી. એસ સિવાયની કામગીરી બંધ કરવા અને વધારાની કામગીરી મહેનતાણું આપવા, ગ્રેજ્યુટીનાં લાભો,પેન્શનનાં લાભો, બદલી,વેકેશન લાભ અને બીલોનાં નાણાં ચૂકવવા જેવી દસ માગણીઓને લઇ ધરણાં કરી કલેકટરને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...