• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ભાભરના મેરાપાટિયાથી થરાદ વચ્ચે વાહનની ટક્કર વાગતાં એકનું મોત

ભાભરના મેરાપાટિયાથી થરાદ વચ્ચે વાહનની ટક્કર વાગતાં એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| ભાભરના મેરાપાટિયાથી થરાદ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત નીપજતાં પોલીસને જાણ કરાઈ હતી. ભાભરના મેરા પાટીયાની થરાદ વચ્ચેના માર્ગ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી એક શખસને ટક્કર મારી મોત નીપજાવતા પ્રધાનજી હેમરાજજી ઠાકોર રહે.મેરા.તા.ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...