• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ધાનેરા રેલવેસ્ટેશને લાયન્સ કલબ દ્વારા બાંકડા મુકાયા

ધાનેરા રેલવેસ્ટેશને લાયન્સ કલબ દ્વારા બાંકડા મુકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ધાનેરા રેલવે સ્ટેશનને તાજેતરમાં ઇકેટેગરીમાં મુકવામાં આવ્યા બાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ત્યારે લાયન્સ કલબના પ્રમુખ રમેશભાઇ દ્વારા ધાનેરા રેલવે સ્ટેશન ખાતે સ્ટીલના પાંચ બાંકડા મુકી પ્રવાસીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...