તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્કૂટર આપવાની ના પાડતાં યુવકને મારમાર્યો

સ્કૂટર આપવાની ના પાડતાં યુવકને મારમાર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરનાગોબરી રોડ વિસ્તારમાં રહેતા જયંતિજી ચમનજી ઠાકોર શનિવારે સાંજે સ્કૂટર લઇને બજારમાં જતા તે સમયે આજ વિસ્તારમાં રહેતા પરબતજી કરશનજી ઠાકોરે સ્કૂટર માંગ્યુ હતું. જે આપવાની ના પડતાં પરબતજી ઉપરાંત પ્રકાશજી રાધુજી ઠાકોર, શૈલેષજી છનાજી ઠાકોરે પાઇપ ઇંટો તેમજ ગડદાપાટુનો મારમારી જયંતીજીને ઇજા પહોંચાડી હતી. અંગે શારદાબેન ચમનજી ઠાકોરે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.