તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સાતમા પાનાનું અનુસંધાન

સાતમા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ.500 આપી બાકીના રૂ. 2000 પછીથી આપવા માટે વાયદો કર્યો હતો. બાદમાં ચિનુભાઇએ અંગે પાલનપુર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે એસીબી પી.એસ.આઇ. કે.સી. પટેલે તેમની ટીમ સાથે સોમવારે બપોરે 12 વાગ્યાના સુમારે કંબોઇ ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી જીતુભાઇ રાવલ અરજદાર ચિનુભાઇ પંચાલ પાસેથી રૂ. 2000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

ખેતરમાંપાઇપલાઇનો

ત્યારેમાર્ગ વચ્ચે તેનું કરૂણ મોત નિપજ્યું હતું. અંગે રવિવારે રાત્રે મૃતકના ભાઇ કાન્તીજી નાથાજી ઠાકોરે દાંતા પોલીસ મથકે ચતુરજી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીસાતા. પં.

ટીડીઓનીખર્ચ મર્યાદા માત્ર પાંચ લાખ સુધીની છે. તેનાથી વધુ રકમનું કામ હોય તો ઓનલાઇન ટેન્ડર બહાર પાડી ટેન્ડર મંજૂર થયે જે તે એજન્સીને કામ સોંપવાનું હોય છે. જો કે, ડીસા તા.પં. ના પ્રમુખનું સરકારી ક્વાટર્સના રિપેરીંગ માટે ટેન્ડર બહાર પડ્યું નહીં અને બારોબાર રૂપિયા નવ લાખના ખર્ચે મકાનને નવા રંગરોગાન આપી દેવાયા.

કામમંજૂર થયેલ છે : બાંધકામ ઓવરશિયર

ડીસાતા.પં.ના બાંધકામ વિભાગના ઓવરશિયર હરીભાઇ લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે, ‘રિપેરિંગ કામ અંગે ઠરાવ થયેલો છે અને કામ મંજૂર કરેલું છે.