તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં પાટીદારોના પ્રતિક ઉપવાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |મહેસાણાના પાટીદાર યુવક કેતન પટેલની કસ્ટોડિયલ ડેથ બાદ મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જેમાં શનિવારે પાલનપુરના જોરાવર પેલેસમાં પાટીદારોએ કેતન પટેલને ન્યાય અપાવવા માટે પ્રતિક ઉપવાસ કર્યા હતા. જેમાં શીવરામભાઇ ફોસી, એસપીજી પ્રમુખ દેવચંદભાઇ સાળવી, રામજીભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, કલ્પેશભાઇ પટેલ, દેવેન્દ્રભાઇ પટેલ પ્રતિક ઉપવાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...