તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર કોલેજમાં ચાલુ ક્લાસે પ્રવેશતાં 3 વિદ્યાર્થીનેતાઅોને પોલીસને સોંપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર કોલેજમાં ચાલુ ક્લાસે પ્રવેશતાં 3 વિદ્યાર્થીનેતાઅોને પોલીસને સોંપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NSUIના કાર્યકરો સુવિધાના મુદ્દે વિરોધ કરવા ગયા હતા

બનાસકાંઠાએનએસયુઆઇના કાર્યકરો દ્વારા શુક્રવારે કોલેજમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે વિરોધ દર્શાવી કોલેજમાં પ્રવેશ કરાયો હતો અને ક્લાસમાં જઇ વિરોધ દર્શાવતાં હતા. જેથી છાત્રોના અભ્યાસમાં ખલેલ પહોંચી હતી. પ્રોફેસરોએ અંગે કોલેજના પ્રિન્સીપાલને જાણ કરાઇ હતી. અંગે કોલેજના પ્રિન્સીપાલ યોગેશભાઇ ડબગરે જણાવ્યું કે, ‘કોલેજ કેમ્પસમાં વગર પરવાનગીએ પ્રવેશ કરતાં ત્રણ યુવકો સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.’ જ્યારે એનએસયુઆઇના કાર્યકરોએ જણાવ્યું કે, ‘અમે પ્રાથમિક સુવિધાના મુદ્દે રજૂઆત કરવા ગયા તો પોલીસ બોલાવી હતી.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો