તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં મંજૂરી વિના સૂત્રોચ્ચાર કરવા મુદ્દે ‘આપ’ના 4ની અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં મંજૂરી વિના સૂત્રોચ્ચાર કરવા મુદ્દે ‘આપ’ના 4ની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | બનાસકાંઠાઆમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શુક્રવારે ગુરુનાનક ચોકમાં મંજૂરી વગર પાટીદાર યુવાનોને છોડાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેની જાણ પૂર્વ પોલીસને થતાં પૂર્વ પોલીસે આદ આદમી પાર્ટીના ભેમાભાઇ રઘનાથભાઇ ચૌધરી (ડીસા), સરફરાજ મહમદહુસેન સિંધી (પાલનપુર), વિનોદભાઇ રાયચંદભાઇ ચૌહાણ (રસાણા) અને જબ્બાર મહમદ જમીર શેખ (પાલનપુર) ની અટકાયત કરી પૂર્વ પોલીસ મથકે લવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો