• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર એરોમા સર્કલ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

પાલનપુર એરોમા સર્કલ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરએરોમા સર્કલ પાસે ગુરૂવારે બપોરે રાજસ્થાનની બસ,કાર,ક્રેન તેમજ એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક્ટીવા બસ નીચે ઘુસી જતા એક્ટીવા ઉપર સવાર ગૌતમ મનુભાઇ પ્રજાપતી (ઉ.વ 26)ને ઇજાઓ થતાં 108માં સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.ઘટનાને પગલે ટ્રાફીક જામ થતા પીએસઆઇ એમ.બી.બારડ,સીટી ટ્રાફીક પીએસઆઇ કે.કે.ઓડેદરા તેમજ પચ્મિમ પોલીસ દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...