તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર જામપુર જય ગોગા મિત્ર મંડળ દ્વારા એસ.ટી કોલોની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુર જામપુર જય ગોગા મિત્ર મંડળ દ્વારા એસ.ટી કોલોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર જામપુર જય ગોગા મિત્ર મંડળ દ્વારા એસ.ટી કોલોની સામે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં શુક્રવારના રોજ મહેશભાઇ તરાલ અને કિરીટભાઇ જોષીના ઘરેથી માં અંબાની છબી રંગે-ચંગે કેમ્પમાં સ્થાપના કરવામાં આવી હતી.જય મિત્ર મંડળના પ્રમુખ ભગવાનભાઇ પટેલ સહિત સભ્યો જોડાયા હતા.

પાલનપુર સેવાકેમ્પમાં માં અંબાની આરતી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો