તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |અંબાજીભદરવી પૂનમોનો મળા મેળો શનિવારે પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |અંબાજીભદરવી પૂનમોનો મળા મેળો શનિવારે પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |અંબાજીભદરવી પૂનમોનો મળા મેળો શનિવારે પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે દુર દુરથી આવતા ભાવિક ભક્તોને કોઇ મુશ્કેલી પડે તેમજ શાંતીપૂર્વક મહામેળો પૂર્ણ થાય તે માટે 5000 હજાર ઉપરાંના પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે.જેમાં શુક્રવારના રોજ પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરી પાસેથી 100 ઉપારાંતના હોમગાર્ડ જવાનોને એસ.ટી મારફતે અંબાજી ખાતે લઇ જવાયા હતા.

ભાદરવી પૂનમના મેળામાં હોમગાર્ડ જવાનો ફરજ માટે રવાના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો