તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરની આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુરની આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરની આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ કોલેજમાં 6 સપ્ટેમ્બરના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોમર્સ વિભાગ તેમજ સાયન્સ વિભાગના કુલ 79 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રા. ડી.એન. પટેલ, પ્રા.આર.બી. પટેલ, કોલેજના પ્રિન્સીપાલ ડો. વાય.બી. ડબગર, ડો. એમ.વી. હાથી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુરની સાયન્સ અને કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો