તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |તાલુકાનાજોડનાપુરા ગામે રહેતા બેચરભાઇ જીવરામભાઇ પટેલના ખેતરમાં શુક્રવારના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |તાલુકાનાજોડનાપુરા ગામે રહેતા બેચરભાઇ જીવરામભાઇ પટેલના ખેતરમાં શુક્રવારના રોજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |તાલુકાનાજોડનાપુરા ગામે રહેતા બેચરભાઇ જીવરામભાઇ પટેલના ખેતરમાં શુક્રવારના રોજ અજગરે દેખા દીધા હતા. જેથી આજુબાજુના ખેડૂતો ભેગા મળી લાકડીથી મદદથી સાત ફુટ લાંબા અજગરને કોથળામાં પુરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જ્યારે વનવિભાગના કર્મચારીઓ દ્વારા અજગરને બાલારામ ખાતે છોડવામાં આ‌વ્યો હતો.

પાલનપુર પાસે જોડનાપુરા ગામે ખેતરમાં અજગર દેખાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો