તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસડેરીના કાર્ટૂન ભરીને નીકળેલો આઇશર ચાલક છૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી | કપરાડાનામોટાપોંઢાની રિયાપેરા પેક કંપની આગળથી ગત તા.4એ આઇસર ટેમ્પો (જીજે 2 એકસ એકસ 7991)માં ચાલક મનોજદાસ (રહે. મરના, બિહાર) કાર્ટુન બોકસ 300 કિંમત 144065 ભરી પાલનપુર બનાસ ડેરી પહોંચાડવા નીકળ્યો હતો. જે આજદિન સુધી બનાસડેરી પહોંચ્યો નથી. ટેમ્પા ચાલકે માલ સામાન સગવગે કરી ટેમ્પો પરત આપી વિશ્વાસઘાત કરતાં આખરે મહેસાણાના ટ્રાન્સપોર્ટર અનિલકુમાર નારાયણભાઇ પટેલે વીરતા ગામ ઓરડાવાસ તા.જિ.વલસાડ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કાર્ટુન રૂ.1.44 લાખ તથા આઇસર રૂ.15 લાખ મળી કુલ 16.44 લાખની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો