• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • પાલનપુર | પાલનપુરવિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત જૈન શિશુશાળા,સી.કે.મહેતા પ્રેક્ટીસીંગ શાળા અને

પાલનપુર | પાલનપુરવિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત જૈન શિશુશાળા,સી.કે.મહેતા પ્રેક્ટીસીંગ શાળા અને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરવિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત જૈન શિશુશાળા,સી.કે.મહેતા પ્રેક્ટીસીંગ શાળા અને ગુજરાતી બાલમંદિરમાં મંગળવારે શાળા પ્રવેશોત્સવ ઊજવવમાં આવ્યો હતો.જેમાં ધો-1,2 અને બાલમંદિરના ભૂલકાઓને કુમ-કુમ તિલક કરી મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંસ્થાના નિયામક હસમુખભાઇ મોદી,મદદનિશ નિયામક મહેન્દ્રભાઇ પટેલ,સહીત શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...