પાલનપુર | જિલ્લારમત પ્રશિક્ષણ કેન્દ્ર બનાસકાંઠાના જણાવ્યા અનુસાર સ્પોર્ટસ ઓથોરિટી
પાલનપુર | જિલ્લારમત પ્રશિક્ષણ કેન્દ્ર બનાસકાંઠાના જણાવ્યા અનુસાર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા 2015-16 અને 2017-18 ના વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લીધેલ ખેલાડીઓ માટે છે. જેમાં રાજ્યકક્ષાની સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા, એસ.એ.આઇ. દ્વારા આયોજિત મહિલા તથા ગ્રામિણ સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ સિદ્ધિ માટે મહિલા તથા ખેલાડીઓને કોઇપણ એક રમતમાં તેમજ એક સિદ્ધિ માટે મહિલા પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરીને સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાલનપુરની કચેરીએ 15 જુલાઇસુધીમાં મોકલી આપવાના રહેશે.