• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • નાગલ મોરીયા ગામમાં પતિએ પત્નીને માર મારી ખેતરમા ફેંકી દીધી

નાગલ મોરીયા ગામમાં પતિએ પત્નીને માર મારી ખેતરમા ફેંકી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામતાલુકાના નાગલ મોરિયા ગામે પતિએ પત્નીને માર મારી ફેંકી દેતા ઘાયલ મહિલા ને પાલનપુર સિવિલ મા ખસેડાઈ હતી.

અંગેની વિગત મુજબ નાગલ મોરિયા ગામની દેવીપૂજક મહિલા ચંપાબેન સીમમાં મજૂરી અર્થે ગયેલી હતી ત્યારે મહિલાના પતિએ કૌટુંબિક ઝગડામા સોમવારે મહિલાને લાકડી થી ફટકારી બેભાન હાલતમા ખેતરમા ફેંકી દીધી હતી.ત્યારે મહિલાની બુમાબુમ થી આજુબાજુ ના ખેતર વાળા મહિલા ના સગા ને જાણ કરતા ઘાયલ મહિલાને પાલનપુર સિવિલ મા લવાઇ હતી જ્યારે માર મારી ફરાર થઇ ગયેલા પતિ સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...