તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • અંબાજીના જેતવાસ ગામે હોર્ન વગાડવાના મુદ્દે મારામારી

અંબાજીના જેતવાસ ગામે હોર્ન વગાડવાના મુદ્દે મારામારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાનારાણપુર આંબા ગામે રહેતા દેવાભાઇ ભીખાભાઇ સોલંકીને આબુરોડના તળેટી ગામે રહેતા વકતાભાઇ ધર્માભાઇ અંગારી સહિતના ત્રણ વ્યક્તિઓએ મંગળવારે હોર્ન વગાડવાના મુદ્દે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી દેવભાઇ સોલંકીએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જેની વધુ તપાસ રમેશભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...