અંબાજીમાં મિલકત બાબતે મારી નાખવાની ધમકી આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | અંબાજીમાં કાળભૈરવ ગબ્બર નજીક રહેતા મહાવીરગીરી ગુરૂમહમજી લક્ષ્મીનારાયણ ગીરીજીને દિગંબર આનંદગીરીજી (ઉં.વ.67)ને ત્રણ લોકો દિગંબર મોહિતગીરી (ઉં.વ.20), ક્રિષ્નાગીરી (ઉં.વ.21), સ્વામી પુરનાનંદગીરી (રહે. કાલ ભૈરવ મંદિર પાસે, ગબ્બર તળેટી-અંબાજી)એ આવી મહાવીરગીરીને મિલકત નામે કરી આપવાનું કહેતા મહાવીરગીરીએ ના પાડતા ચાર શખસોએ મહાવીર ગીરીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહાવીરગીરીએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...