પાલનપુરની ઓળખ સમી હીરાની પ્રતિકૃતિ મૂકાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની ઓળખ સમી હીરાની પ્રતિકૃતિ મૂકાઇ

એક સમયે ફૂલો અને અત્તરોની નગરી હવે હીરાના ઉધોગથી ઓળખાય છે. લાખો યુવકો હીરા ઉધોગ થકી રોજી રોટી મેળવી રહ્યા છે. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા ભૂગન ઇન્ફાકોન પ્રા.લિ. અમદાવાદના સહયોગથી પાલનપુર અેરોમા સર્કલ ખાતે જિલ્લા કલેકટર દિલીપ રાણાના હસ્તે હીરાની પ્રતિકૃતિ મુકવામાં આવી હતી. પ્રસંગે પ્રમુખ હસમુખભાઇ પઢિયાર, પ્રતાપભાઇ જાની, ગિરીશભાઇ પરમાર, વિજયભાઇ જોષી, દેવેન્દ્ર રાવલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.- / અંકિતવ્યાસ

અન્ય સમાચારો પણ છે...