તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • દંડવત કરાત માના ચરણોમાં.....રાજસ્થાન ડુંગરપુરાસાંગવાડાના ભાવેશ તેમજ વિજયની મનોચ્છા માણે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડવત કરાત માના ચરણોમાં.....રાજસ્થાન ડુંગરપુરાસાંગવાડાના ભાવેશ તેમજ વિજયની મનોચ્છા માણે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દંડવત કરાત માના ચરણોમાં.....રાજસ્થાન ડુંગરપુરાસાંગવાડાના ભાવેશ તેમજ વિજયની મનોચ્છા માણે પૂર્ણ કરતાં દડવંત કરતા નીજ મંદિરે પહોંચ્યાછે.

લક્ષ્મી અવતરતા માના દર્શને ....પાલનપુર ઢુંઢીયાવાડીનારાજુભાઇ પ્રજાપતિના ઘરે પ્રથમ ખોળે શક્તિના અવતાર સ્વરૂપ કોમલનો જન્મ થતાં નવા માસની દિકરીને ઝોલીમાં લઇ દંપતી દુર્ગમ ઘાટી પસાર કરી હતી.

મિત્રોના સથવારે માના દર્શનાર્થે| પાટણનાઅપંગ અલ્કેશકુમાર ચિમનલાલ ઠક્કર અને સુનીતાબેન ઠક્કરને પુત્રની ખોટ હતી. માટે અંબાજી જવાની બાધા માની હતી. જેમને ત્યાં રત્ન થતાં વખતે ૧૯માં વર્ષે તેમના મિત્રો જીતેન્દ્રભાઇ પટણી, પ્રકાશભાઇ પટણી, સંજયભાઇ ડોડીયા સહિત સાથીદારો ટ્રાઇસીકલ ઉપર અંબાજી લઇ જઇ રહ્યા છે.

52 ગજની ધજા સાથે શક્તિના દર્શને,માર્ગો પર માનવ મહેરામણ

52 ગજની ધજા પતાકા અને મુખે મા અંબાના નાદથી શ્રદ્ધાળુ અંબાજી ધામને જાણે ભક્તિથી ભીંજવી રહ્યા છે.તસવીર-તેજસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો