તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • યુનિ. MSC કેમેસ્ટ્રી પ્રવેશમાં અન્યાય થતાં ચાર વિદ્યાર્થીઓની ભૂખહડતાળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. MSC કેમેસ્ટ્રી પ્રવેશમાં અન્યાય થતાં ચાર વિદ્યાર્થીઓની ભૂખહડતાળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉ.ગુ. યુનિવર્સીટીમાં થોડા દિવસો પહેલા એમએસસી કેમેસ્ટ્રીમાં ફાળવેલી વધુ બેઠકો પર વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયામાં ઉચું મેરીટ છતાં પાલનપુરની કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી જે અંગે ઉપકુલપતિ સમક્ષ રજુઆત છતા પરીણામ મળતા સોમવારે ભૂખ હડતાલ પર બેઠા હતા.

ગત 11 મીએ નવી 15 બેઠકો પર પ્રવેશ માટે કાઉન્સીલીગ કરાયું હતું.જેમાં અગાઉ જેતે કોલેજમાં પ્રવેશ મેળવેલા કેટલાક વિદ્યાર્થીઓએ પણ કાઉન્સીલીગમાં અરજી કરી હતી .જોકે કાઉન્સીલીગ વખતે હાલ જેતે કોલેજમાં એડમીશન મેળવેલા હોઇ તેવા કાઉન્સીલીંગમાં નહિ તેમ સુચવાયુ હતું.જેને લઇને ઉપકુલપતિ સમક્ષ રજુઆત છતા ઇચ્છીત પરીણામ મળતા યુનિ.ના રજીસ્ટ્રારને રજુઆત કર્યા બાદ બપોરે સંકુલમાં ભુખહડતાલ પર બેઠા હતા.પાલનપુરમાં ઓર્ગેનીકની જગ્યાઓ વધી છે અને અમારા કરતા નીચા મેરીટવાળાને તેમાં એડમીશન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો