• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરતાલુકાના જગાણા અને સેદ્રાસણ મુકામે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના

પાલનપુર | પાલનપુરતાલુકાના જગાણા અને સેદ્રાસણ મુકામે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરતાલુકાના જગાણા અને સેદ્રાસણ મુકામે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે બાલમંદિર ખાતે બાળકોને મુખર્જી વિશે વિસ્તૃત ચર્ચા કરી અને વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. ગણેશભાઇ પટેલ, સેદ્રાસણ સરપંચ પ્રેમજીભાઇ ધોખ, મોતીભાઇ જુઆ, રતિભાઇ લોહ, પ્રહલાદભાઇ પરમાર, હરિભાઇ પ્રજાપતિ, ચેલાજી ઠાકોર, ડો. ભરતભાઇ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...