તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |તાલુકામાં આવેલા એસબીપુરા ગામમાં ઇન્ડિયન અોઇલ કોર્પોરેશન કંપની દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |તાલુકામાં આવેલા એસબીપુરા ગામમાં ઇન્ડિયન અોઇલ કોર્પોરેશન કંપની દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |તાલુકામાં આવેલા એસબીપુરા ગામમાં ઇન્ડિયન અોઇલ કોર્પોરેશન કંપની દ્વારા સામાજિક જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, બનાસકાંઠાના કલેકટર જેનુ દેવન, પ્રાંત અધિકારી જે.બી. દેસાઇ અને ઠાકોર સમાજના અગ્રણી દશરથભાઇ ઠાકોર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદ્દસ્યો હાજર રહ્યા હતા.તેમજ કોર્પોરેશનના અધિકારી, ગ્રામજનો તથા એસબીપુરા શાળાના શિક્ષક પ્રકાશભાઇ પ્રજાપતિ હાજર રહ્યા હતા.

ઇન્ડિયન અોઇલ કોર્પોરેશન દ્વારા સામાજિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો