• Gujarati News
  • ભાગળ (જ) ગામની મહિલાનું દાઝી જતાં સારવાર દરમિયાન મોત

ભાગળ (જ) ગામની મહિલાનું દાઝી જતાં સારવાર દરમિયાન મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર તાલુકાના ભાગળ(જ) ગામે રહેતી ર૧ વર્ષિય ફરજનાબેન સાબીરભાઇ ધાધા મંગળવારના રોજ રોટલા બનાવી રાા હતા. તે વખતે પ્રાઇમસને પગ અડી જતાં શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે પાલનપુર સીવીલમાં ખસેડાયા હતા. જેમનું સારવાર દરમિયાન બુધવારના રોજ મોત થતા ફરજ પરના તબીબ પી.કે.પટેલે પોલીસ મથકે જાણ કરી હતી. જેના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.