• Gujarati News
  • પાલનપુરમાં રિ ાામાં ગેસ ભરાવાના મુદ્દે મારામારી

પાલનપુરમાં રિ ાામાં ગેસ ભરાવાના મુદ્દે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલા બનાસ પેટ્રોલ પંપ ઉપર ૧૯ ઓગસ્ટના રોજ જીજે.૮.ઝેડ-૮૪૮૩ના ચાલકે રિ ાામાં જલદી ગેસ પુરવાની બાબતે અપશબ્દો બોલી મારામારી કરી હતી. જેમાં અન્ય એક વ્યકિત વરચે છોડાવવા પડતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વડગામ તાલુકાના પીલુચા ગામે રહેતા મહંમદશા અકબરશાએ ઇરફાન ઉર્ફે પોપટ હસનખાન સિન્ધી, રમેશ સલાટ, અને અન્ય એક વ્યકિત સામે પિશ્ચમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.