• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |જેગોલ ખાતે માતૃશ્રી તખતબેન કાળુભાઇ ડાંગી પ્રાથમિક શાળા દ્વારા

પાલનપુર |જેગોલ ખાતે માતૃશ્રી તખતબેન કાળુભાઇ ડાંગી પ્રાથમિક શાળા દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |જેગોલ ખાતે માતૃશ્રી તખતબેન કાળુભાઇ ડાંગી પ્રાથમિક શાળા દ્વારા જળ સંરક્ષણ અંતર્ગત 8મી રાષ્ટ્રીય ચિત્રસ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકો મહેશજી, રમેશભાઇ, મનીષાબેન, ભાવનાબેન અને હિમાંશુભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધો.-6 થી 8 ના 124 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાની સ્પર્ધામાં પ્રથમ નંબર દિપીકાબેન ચૌધરી, દ્વિતીય નંબર અલ્પેશભાઈ રબારી, તૃતીય નંબર રેખાબેન પ્રજાપતિએ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...