• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |બનાસકાંઠા જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ રવિવારના રોજ અમીરગઢ બોર્ડર

પાલનપુર |બનાસકાંઠા જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ રવિવારના રોજ અમીરગઢ બોર્ડર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |બનાસકાંઠા જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ રવિવારના રોજ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. ત્યારે અમદાવાદ રાણીપ બ્રીફલ એપાર્ટમેન્ટમાં રહેતાં વસંતભાઇ ખેમચંદભાઇ પટેલ કાર નં. જીજે-1-આરકે-3609 લઇને આવતાં તેમની તલાસી લેતાં તેઓ દારૂ પીધેલ હાલતમાં કાર ચલાવી રહ્યા હતા. જેથી પોલીસે પકડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમીરગઢ પાસે અમદાવાદનો શખસ રાજાપાઠમાં ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...