• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • તત્વ ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓ તાલીમ કોર્ષમાં જોડાયા

તત્વ ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓ તાલીમ કોર્ષમાં જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| આઇઆઇટી ખડગપુર (પશ્વિમ બંગાળ) ખાતે તાજેતરમાં ક્રોક્રીટ રોડ એનાલીસીસ, ડીજાઇન ઇન અને ઇવાલ્યુએશન વિષય પર ત્રિદવસીય શોર્ટ-ટર્મ કોર્સનું આયોજન થયું હતું. જેમાં તત્વ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીકલ ઇન્સ્ટડીઝના સાત વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવેલ અધ્યાપકો દ્વારા તાલીમ કોર્ષમાં ભાગ લઇ મહત્વની જાણકારી મેળવી હતી. કેમ્પસ ડાયરેકટર તથા પ્રિન્સિપાલ તમામ વિદ્યાર્થીઓને અભનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...