• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મહાદેગ્રામના ગાંધી સ્મારક ઘાટથી પદયાત્રાનો આરંભ

મહાદેગ્રામના ગાંધી સ્મારક ઘાટથી પદયાત્રાનો આરંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના મહાદેવગ્રામના મહાત્મા ગાંધી સ્મારક ઘાટથી વરસતા વરસાદ વચ્ચે પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો.રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચોધરીએ સ્મારક પર પુષ્પાજલી કરી હતી.પદયાત્રાનું વાઘોડીયા, જીતપુર, સુરપુર ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ઋત્વિક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રણવિરસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રભારી દર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રી શામળભાઇ પટેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રભૂદાસ પટેલ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...