તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસા |રાજયકક્ષાનો કલ્ચર વર્કશોપ અડાલજના રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા |રાજયકક્ષાનો કલ્ચર વર્કશોપ અડાલજના રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા |રાજયકક્ષાનો કલ્ચર વર્કશોપ અડાલજના રામકૃષ્ણ મિશન આશ્રમ ખાતે યોજાયો હતો. વર્કશોપમાં મોડાસાની આર્ટસ કોલેજના ગોવિંદ ભરવાડ, હિતેશ સોલંકી, ભૂમિ પટેલ અને ખુશ્બુ પટેલ ભાગ લીધો હતો. કોલેજનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને કોલેજ પ્રમુખ નવીનચંદ્ર મોદી, પ્રભારી મંત્રી મહેન્દ્રભાઇ વી.શાહ, પ્રિન્સીપાલ દિપકકુમાર જોષી, એનએસએસ ના પોગ્રામ ઓફીસર એમ.બી.દેશમુખે બિરદાવ્યા હતા.

રાજયકક્ષાના કલ્ચર વર્કશોપમાં મોડાસા કોલેજના છાત્રો જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો