તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસા | મોડાસાતાલુકા માધ્યમિક અને ઉ.મા.આચાર્ય સંઘના હોદ્દેદારોની વરણી સર્વાનુમત્તે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા | મોડાસાતાલુકા માધ્યમિક અને ઉ.મા.આચાર્ય સંઘના હોદ્દેદારોની વરણી સર્વાનુમત્તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | મોડાસાતાલુકા માધ્યમિક અને ઉ.મા.આચાર્ય સંઘના હોદ્દેદારોની વરણી સર્વાનુમત્તે કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અનોપસિંહ એન. રહેવર(રાજલી), ઉપપ્રમુખ પી.જે.બારોટ(શામપુર),મંત્રી જે.ડી.પટેલ(ફરેડી), સહમંત્રી જોષી હેંમતભાઇ (ગઢડા) હાઇસ્કુલના આચાર્યશ્રીઓની સાહેબની વરણી સર્વાનુમત્તે સામાન્ય સભામાં કરવામાં આવી હતી.

મોડાસા મા -ઉ.મા. શાળા આચાર્ય સંઘના હોદ્દેદારોની વરણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો