તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • ગત શનીવારના રોજ બાબાબુઢ્ઢા અમરનાથના યાત્રિકો ઉપર પુંચ ખાતે આંતકવાદીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત શનીવારના રોજ બાબાબુઢ્ઢા અમરનાથના યાત્રિકો ઉપર પુંચ ખાતે આંતકવાદીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત શનીવારના રોજ બાબાબુઢ્ઢા અમરનાથના યાત્રિકો ઉપર પુંચ ખાતે આંતકવાદીઓ દ્વારા કરાયેલ હુમલાથી 17થી વધુ શિવભક્તોને ગંભીર ઇજાઓ પહોંચતા દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો.જેના વિરોધમાં અરવલ્લી જીલ્લા બજરંગદળના કાર્યકરોએ વખોડી યાત્રિકોની સુરક્ષા વધારવા માંગ કરી હતી. આંતકીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા અને યાત્રિકોને સુરક્ષા પુરી પાડવાની માંગ સાથે મોડાસા ખાતે રેલી યોજી પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરી પૂતળાનું દહન કરાયું હતું. બજરંગ દળના જીલ્લા સંયોજક પ્રતિક પટેલ, વીએચપી ના કીરીટભાઇ શાહ, રામભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, નવનીત સોની સહિતના કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી તૈયાર કરાયેલ આવેદનપત્રમાં જમ્મુ કાશ્મીર સરકારની નાકામયાબીને વખોડી બુઢ્ઢા અમરનાથ યાત્રા સહિતની તમામ યાત્રાઓના યાત્રાળુઓને સુરક્ષા પુરી પાડવા માંગ કરાઇ હતી. તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો