તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં મહિલા શિક્ષણ દિન ઉજવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા | મહિલાસશક્તિકરણ પખવાડીયા નિમિત્તે શ્રી.એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા કચ્છ કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે મહિલા શિક્ષણદિનની ઉજવણી કરાઇ હતી. જીલ્લા શિક્ષણાધિકારી કચેરી પ્રેરિત કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, છાત્રાલયના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઇ પટેલ, ઉમા કેળવણી મંડળના મંત્રી હંસરાજભાઇ હાજર રહયા હતા. આઇ.ટી.આઇ.ના પ્રિ.આર.જી.પુરોહિત, ડી.એસ.પી. કચેરીના ધારાબેન પંડયા, સમાજકલ્યણા વિભાગના રામભાઇ,અભયમ ના ચેતનાબેન ચૌધરી, અને કંચનબેન પટેલે માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું . આયોજન પ્રિ.ર્ડા.જીજ્ઞેશ સુથારે અને સંચાલન રાજુભાઇ પટેલે કર્યું. લગભગ બસો જેટલી બહેનોએ લાભ લીધો હતો. છાત્રાલયના પૂર્વ પ્રમુખ જયંતિભાઇએ આભાર વિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો