તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લી જિલ્લા આદીજાતી વિકાસ મંડળમાં સભ્યોની બિનહરીફ નિમણુંક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લા આદીજાતી વિકાસ મંડળમાં સભ્યોની બિનહરીફ નિમણુંક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયનાઆદીજાતી વિકાસ વિભાગ દ્વારા અરવલ્લી જીલ્લા તથા ભિલોડા અને મેઘરજ તાલુકાના આદીજાતી વિકાસ મંડળમાં બીનસરકારી સભ્યોની વરણી કરાતાં જીલ્લાના કાર્યકરોમાં આનંદ વ્યાપ્યો હતો.

જીલ્લા આદીજાતી વિકાસ મંડળ અને ભિલોડા-મેઘરજ તાલુકાના આદીજાતી વિકાસ મંડળમાં બીન સરકારી સભ્યોની નિમણૂંક કરવા જીલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી દ્વારા રજુઆત કરાઇ હતી. ભલામણોને ધ્યાને લઇ રાજયના આદીજાતી વિકાસ પ્રધાન દ્વારા પ્રેમજીભાઇ ડામોર, નીલાબેન મડીયા, જયવંતિકાબેન ડામોર સહિતના અગ્રણીઓની વરણી કરાઇ હતી. નિમણૂંક બાદ જીલ્લાના કાર્યકરો અને આદીજાતી સમાજમાં આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો