તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના મેઢાસણમાં ભૈરવદાદાના મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

મોડાસાના મેઢાસણમાં ભૈરવદાદાના મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : મોડાસાનામેઢાસણમાં નવનિર્મિત ભૈરવદાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ગ્રામજનો સહિત આજુબાજુના ગામડાંઓના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેઢાસણમાં ગ્રામજનો દ્વારા ભૈરવદાદાનું મંદિર બાંધવામાં આવ્યું છે. મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગ્રામજનોએ ભૈરવદાદાની શોભાયાત્રામાં જોડાઇને ગામમાં ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે ભૈરવદાદાની નવિન મૂર્તિનું મંદિર ખાતે સ્થાપન કરાયું હતું. શાસ્ત્રક્ત વિધિ મુજબ ભૂદેવો દ્વારા પૂજા- અર્ચન કરાતાં ગ્રામજનો તેમજ આજુબાજુના શ્રદ્ધાળુ મહોત્સવનો લાભ લઇ ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...